Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

06 October current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ પ્રાણી દિવસ, ભારતની મહારત્ન કંપની GAIL ના નવા અધ્યક્ષ, માટે સોલર રુટ ટોપ પ્રોજેકટ લોન્ચ કરનાર રાજ્ય, ભારતના 6 રાજ્યોમાં ગ્રામ સેવા કાર્યક્રમ શરૂ કરનાર બેન્ક, ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 3.O નો આરંભ, 32માં બિહારી પુરસ્કારથી સન્માનીત વ્યક્તિ, ગુજરાતમાં વન્ય જીવ સપ્તાહનું આયોજન અને રાનીપૂર વન્યજીવ અભ્યારણ્ય ને ટાઈગર રિઝર્વ તરીકે મંજૂરી વિશે જાણીશું.    

Subject: current affairs
Date: Question
Question: 10
Type: Mcq

06 October current affairs 2022

/10
149

06 October 2022

06 October current affairs 2022

1 / 10

Category: 06 October 2022

તાજેતરમાં કોના દ્વારા ‘ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 3.O’ નો આરંભ કરાવવામાં આવ્યો છે ?

2 / 10

Category: 06 October 2022

તાજેતરમાં કઈ બેન્કે ભારતના 6 રાજ્યો (હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, તામિલ નાડુ, પશ્ચિમ બંગાળ) માં ‘ગ્રામ સેવા કાર્યક્રમ’ શરૂ કર્યો છે ?

3 / 10

Category: 06 October 2022

તાજેતરમાં ભારતની મહારત્ન કંપની GAIL ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

4 / 10

Category: 06 October 2022

તાજેતરમાં વિશ્વ પ્રાણી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

5 / 10

Category: 06 October 2022

તાજેતરમાં કયા રાજ્યએ સરકારી ઓફિસની ઉપર સોલાર લગાવવા માટે ‘સોલર રુટ ટોપ પ્રોજેકટ લોન્ચ’ કર્યો છે ?

6 / 10

Category: 06 October 2022

તાજેતરમાં કયા રાજ્યના ‘રાનીપૂર વન્યજીવ અભ્યારણ્ય’ ને ટાઈગર રિઝર્વ તરીકે મંજૂરી આપવામાં આવી છે ?

7 / 10

Category: 06 October 2022

તાજેતરમાં મતદાન માટે જાગૃતિ ફેલાવવા માટે કેન્દ્રિય ચૂંટણી પંચે કોને તેના ‘નેશનલ આઇકોન’ જાહેર કર્યા છે ?

8 / 10

Category: 06 October 2022

તાજેતરમાં કોને 32માં બિહારી પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે?

9 / 10

Category: 06 October 2022

તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ વન્ય જીવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ?

10 / 10

Category: 06 October 2022

તાજેતરમાં UNCTDA એ ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનુ અનુમાન લગાવ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment