Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

06 September Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે National Skyscraper Day, AIFF (All India Football Federation) ના નવા મહાસચિવ, 30મી દક્ષિણી ક્ષેત્રિય પરિષદની બેઠક, લીગલ સર્વિસીસ ઑથોરિટીના ચેરમેન તરીકે નિમણૂક, Indian Banking in Retrospect-75 years of Independence નામનું પુસ્તક, ભારતમાં પપૈયાના વાવેતરની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ અને 5મો રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી વિશે જાણીશું.

Subject: current affairs
Date: 06/09/2022
Question: 10
Type: Mcq

06 September Current affairs 2022

/10
395

06 September 2022

06 September Current affairs 2022

1 / 10

Category: 06 September 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે સ્કૂલમાં સપ્તાહમાં એક દિવસ Bagless (બેગ વગર) રખવાનાની જાહેરાત કરી છે ?

2 / 10

Category: 06 September 2022

તાજેતરમાં તિરુવનંતપુરમ (કેરળ) માં આયોજિત 30મી દક્ષિણી ક્ષેત્રિય પરિષદની બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે ?

3 / 10

Category: 06 September 2022

તાજેતરમાં ભારતમાં પપૈયાના વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત કેટલામાં ક્રમે રહ્યું છે ?

4 / 10

Category: 06 September 2022

તાજેતરમાં AIFF (All India Football Federation) ના નવા મહાસચિવ કોણ બન્યું છે ?

5 / 10

Category: 06 September 2022

તાજેતરમાં લીગલ સર્વિસીસ ઑથોરિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 10

Category: 06 September 2022

તાજેતરમાં રાષ્ટ્રીય ગગનચૂંબી ઇમારત દિવસ (National Skyscraper Day) ક્યારે મનાવવામાં આવ્યો ?

7 / 10

Category: 06 September 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે NCR (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) ની જેવું ‘રાજ્ય રાજધાની ક્ષેત્ર’ વિકસિત કરવાનો નિર્ણય લીધો છે ?

8 / 10

Category: 06 September 2022

તાજેતરમાં 5મો રાષ્ટ્રીય પોષણ મહિનો ક્યાથી-ક્યાં સુધી મનાવવા આવ્યો ?

9 / 10

Category: 06 September 2022

તાજેતરમાં Indian Banking in Retrospect-75 years of Independence નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

10 / 10

Category: 06 September 2022

તાજેતરમાં SEBI ની સાઇબર સુરક્ષા પેનલના સદસ્યોની સંખ્યા ચાર (4) થી વધારી કેટલી કરવામાં આવી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 40%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment