આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય સમુદ્ર દિવસ, YUVA-20 પરામર્શ, ofek-13’ જાસૂસી સેટેલાઈટ લોન્ચ, મરચા ચોખા(Mircha rice)’ ને GI ટેગ પ્રાપ્ત, India justice report 2022 પ્રથમ સ્થાને રહેલ રાજય, ફ્રાંસના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સમ્માનિત વ્યક્તિ, આંતરરાષ્ટ્રીય વિવેક (Conscience) દિવસ અને અને એશિયાના સૌથી અમરી વ્યક્તિ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 07/04/2023 |
Question: | 10 |
Type: | MCQ |