Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

07 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે Reserve Bank of India દ્વારા રેપોરેટમાં વધારો, સુપ્રીમ કોર્ટના 49માં મુખ્ય ન્યાયધીશ, UNSC (સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ)ની આંતકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરનાર દેશ, યુદ્ધ અભ્યાસ નામનો અભ્યાસનું આયોજન, Semiconductor ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે કયા દેશે ચિપ્સ બિલ (Chips Bill) પસાર   કરનાર દેશ અને ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રા નો રાજ્યવ્યાપી આરંભ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 07/08/2022
Question: 10
Type: Mcq

07 August current affairs 2022

496

07 August 2022

07 August current affairs 2022

1 / 10

Category: 07 August 2022

તાજેતરમાં ભારત અને બીજા કયા દેશની સેના વચ્ચે “યુદ્ધ અભ્યાસ” નામનો અભ્યાસનું આયોજન કરવામાં આવશે ?

2 / 10

Category: 07 August 2022

તાજેતરમાં CM ભૂપેન્દ્ર ભાઈ પટેલે ‘હર ઘર તિરંગા યાત્રા’ નો રાજ્યવ્યાપી આરંભ ક્યાંથી કરાવ્યો છે ?

3 / 10

Category: 07 August 2022

તાજેતરમાં “આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?

4 / 10

Category: 07 August 2022

ભારતની સુપ્રીમ કોર્ટના 49માં મુખ્ય ન્યાયધીશ કોણ બનશે ?

5 / 10

Category: 07 August 2022

તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં બજરંગ પુનિયાએ કુશ્તીમાં કયો મેડલ જીત્યો છે ?

6 / 10

Category: 07 August 2022

તાજેતરમાં સ્વદેશી રક્ષા ઉપકરણ વિકસિત કરવા માટે કઈ IIT એ DRDO સાથે સમજૂતી કરી છે ?

7 / 10

Category: 07 August 2022

તાજેતરમાં Reserve Bank of India દ્વારા રેપો રેટમાં 0.5% નો વધારો કરી કુલ કેટલા ટકા કર્યો છે?

8 / 10

Category: 07 August 2022

તાજેતરમાં કયો દેશ વર્ષ 2022માં UNSC (સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ)ની આંતકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરી રહ્યો છે ?

9 / 10

Category: 07 August 2022

તાજેતરમાં વિશ્વનું સૌથી મોટો તરતો સૌર ઊર્જા પ્લાન્ટ ક્યાં બનાવવામાં આવશે ?

10 / 10

Category: 07 August 2022

તાજેતરમાં Semiconductor ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે કયા દેશે “ચિપ્સ બિલ (Chips Bill)” પસાર કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment