આજના કરંટ અફેર્સમાં આપણે World Habitat Awards 2023, ઇમોઈનુ ઇરત્પા (Imoinu lratpa) મહોત્સવ, 46મો આંતરરાષ્ટ્રીય કોલકત્તા પુસ્તક મેળાનું આયોજન, એશિયન પોસ્ટલ યુનિયન નું નેતૃત્વ કરનાર દેશ, 36માં સામરીક સંવાદનું આયોજન, વારાણસી થી દિબ્રુગઢ સુધી દુનિયાનું સૌથી લાંબુ ક્રુઝનું ઉદ્ઘાટન અને ડિસેમ્બર 2022માં સૌથી વધુ બેરોજગારી દર ધરાવતું રાજય વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 07/01/2023 |
Question: | 10 |
Type: | MCQ |