Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

07 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ પર્યાવરણ દિવસ, united nations દ્વારા સર્વશ્રેષ્ઠ પરિયોજનાનો પુરસ્કાર મેળવનાર રાજય, vision statementનો સ્વીકાર કરનાર દેશ, ACB 14400 નામની એપ્લિકેશન લોન્ચ કરનાર રાજય, ભારતીય વાયુ સેનાનું હેરિટેજ સેન્ટર, ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન, દુનિયાનો સૌથી મોટો છોડ (Plant), આંચલ યોજના શરૂ કરનાર રાજય અને Bloomberg Billionaires Index મુજબ એશિયાના સૌથી અમીર વ્યક્તિ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 07/06/2022
Question: 10
Type: Mcq

07 June current affairs 2022

/10
607

07 June 2022

07 June current affairs 2022

1 / 10

Category: 07 June 2022

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ શિખર સંમેલનમાં સર્વશ્રેષ્ઠ પરિયોજનાનો પુરસ્કાર કોને મળ્યો છે ?

2 / 10

Category: 07 June 2022

તાજેતરમાં સરકારી કામકાજમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ‘ACB 14400’ નામની એપ્લિકેશન કઈ રાજય સરકારે લોન્ચ કરી છે ?

3 / 10

Category: 07 June 2022

તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે “ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ” ના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં રાજયમાં કર્યું ?

4 / 10

Category: 07 June 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ દેખરેખ માટે ‘આંચલ’ યોજના શરૂ કર્યું છે ?

5 / 10

Category: 07 June 2022

ભારતીય વાયુ સેનાનું હેરિટેજ સેન્ટર ક્યાં બનાવવામાં આવશે ?

6 / 10

Category: 07 June 2022

તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે રક્ષા સહયોગ વધારવા માટે વિઝન સ્ટેટમેંટ (vision statement) નો સ્વીકાર કર્યો છે ?

7 / 10

Category: 07 June 2022

તાજેતરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?

8 / 10

Category: 07 June 2022

તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોને ઊંદરોમાં એક નવો કોરોના વાઇરસ મળ્યો છે ?

9 / 10

Category: 07 June 2022

તાજેતરમાં આવેલ Bloomberg Billionaires Index મુજબ એશિયાના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યું છે ?

10 / 10

Category: 07 June 2022

તાજેતરમાં કયા દેશ સંશોધકોએ દુનિયાનો સૌથી મોટો છોડ (Plant) શોધ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment