આજના કરંટ અફેર્સમાં આપણે World Obesity Day, 13મી સદીનું એક મંદિરની શોધ, ભારતનો બેરોજગારી દરમાં વધારો, 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ, એડેનોવાયરસ નામનો એક નવો વાયરસ, પીએમ જન ઔષધી ટ્રેન ની શરૂઆત, ફ્રીજેક્સ-23 નામનો સૈન્ય અભ્યાસનું આયોજન, Quad દેશોના વિદેશ મંત્રીઓની બેઠક અને આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ 2023નું આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 07 march |
Question: | 10 |
Type: | mcq |