Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

07 September current affairs 2022

આજના કરંટ અફેરમાં મેક્સિકો દેશમાં સ્વામિ વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ, મલેશિયા શતરંજ ચેમ્પિયનશીપ U-6 માં ભારતીય ખેલાડીએ જીતેલ મેડલ, 36માં રાષ્ટ્રિય ખેલનું ગાન અને શુભંકર લોન્ચ, ભારતીય જહાજરાણી નિગમના નવા CMD, 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ, ભારતનું પ્રથમ Night Sky Sanctuary બનાવવાની જાહેરાત, લેહ સાયકલિંગ વિશ્વ કપ અને રાજપથનું નવું નામ વિશે જાણીશું.  

Subject: current affairs
Date: 07/09/2022
Question: 10
Type: Mcq

07 September current affairs 2022

/10
422

07 September 2022

07 September current affairs 2022

1 / 10

Category: 07 September 2022

તાજેતરમાં નીચેનામાંથી કોણ મંગોલિયા અને જાપાનની પાંચ દિવાસીય યાત્રા પર છે ?

2 / 10

Category: 07 September 2022

દર વર્ષે  5 સપ્ટેમ્બરે કોની સ્મૃતિમાં “શિક્ષક દિવસ” મનાવવામાં આવે છે ?

3 / 10

Category: 07 September 2022

તાજેતરમાં અમદાવાદ ખાતે 36માં રાષ્ટ્રિય ખેલનું ગાન અને શુભંકર કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ છે ?

4 / 10

Category: 07 September 2022

તાજેતરમાં ભારતીય જહાજરાણી નિગમના નવા CMD કોણ બન્યું છે ?

5 / 10

Category: 07 September 2022

તાજેતરમાં લદ્દાખમાં આયોજિત લેહ સાયકલિંગ વિશ્વ કપમાં કયો દેશ પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં પ્રથમ સ્થાને રહ્યો છે ?

6 / 10

Category: 07 September 2022

તાજેતરમાં મલેશિયા શતરંજ ચેમ્પિયનશીપ U-6 માં ભારતીય ખેલાડી અનિષ્કા બિયાનીએ કયો પદક જીત્યો છે ?

7 / 10

Category: 07 September 2022

તાજેતરમાં મેક્સિકો દેશમાં સ્વામિ વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું છે ?

8 / 10

Category: 07 September 2022

તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજપથનું નવું નામ શું રાખવાની જાહેરાત કરી છે ?

9 / 10

Category: 07 September 2022

ભારતનું પ્રથમ નાઈટ સ્કાય અભિયારણ્ય (Night Sky Sanctuary) ક્યાં બનાવવામાં આવશે ?

10 / 10

Category: 07 September 2022

તાજેતરમાં અમેરિકાના કયા પૂર્વ રાષ્ટ્રપતિને “Our Great National Parks” નામની ડોક્યુમેંટરીમાં અવાજ આપવા માટે એમી પુરસ્કાર (Emmy Award) મળ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 51%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment