Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

07 September current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે આત્મનિર્ભર કૃષિ યોજના શરૂ કરનાર રાજય, યોદ્ધા બને અભિયાન શરૂ કરનાર રાજય, યોગ સંબધિત નવી એપ્લિકેશન, અલ્જીરીયા સાથે ભારતનો પ્રથમ નૌસેના યુદ્ધ અભ્યાસ વિશે જોઈશું.

07 September current affairs

138

07 September current affairs

07 September current affairs

1 / 10

Category: 07 September current affairs

તાજેતરમાં કયા પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા #FollowPaymentDistancing અભિયાનની શરૂવાત કરવામાં આવી છે ?

2 / 10

Category: 07 September current affairs

હાલમાં ભારત સરકારના આયુષ્ય મંત્રાલયના મંત્રી સર્બાનંદ સોનવાલે ને યોગ સંબધિત કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે ?

3 / 10

Category: 07 September current affairs

તાજેતરમાં કઈ રાજય સરકારે “યોદ્ધા બને” અભિયાન શરૂ કર્યું છે ?

4 / 10

Category: 07 September current affairs

તાજેતરમાં સોલુંગ મહોત્સવ (Solung Festival) કયા ઉજવવામાં આવ્યો છે ?

5 / 10

Category: 07 September current affairs

તાજેતરમાં અલ્જીરીયા (Algeria) દેશ સાથે ભારતનો પ્રથમ નૌસેના યુદ્ધ અભ્યાસનું આયોજન થયું, તેમાં ભારતના કયા જહાજે ભાગ લીધો હતો ?

6 / 10

Category: 07 September current affairs

હાલમાં કયા દેશના સેના પ્રમુખ “એસ. એમ. શફીઉદ્દીન અહમદ” ભારતની યાત્રા પર છે ?

7 / 10

Category: 07 September current affairs

The Morning Consult ના રિપોર્ટ અનુસાર દુનિયાના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યું છે ?

8 / 10

Category: 07 September current affairs

તાજેતરમાં કઈ બેન્કે Bharat Pay ની સાથે વ્યાવસાયિક ભાગીદારી કરી છે ?

9 / 10

Category: 07 September current affairs

‘આત્મનિર્ભર કૃષિ યોજના’ શરૂ કરનાર રાજય કયું છે ?

10 / 10

Category: 07 September current affairs

"આયુષ તમારે દ્વાર અભિયાન" ની શરૂવાત કોણે કરાવી છે ?

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment