આજના કરંટ અફેર્સમાં આપણે Cope India Exercise ની મેજબાની કરનાર રાજય, યુનાઇટેડ નેશન્સ (UN) સ્ટેટિસ્ટિકલ કમિશન, Honda Motor ના નવા MD & CEO, નાણાકીય વર્ષ 2022-23માં સૌથી વધુ GI ટેગ પ્રાપ્ત કરનાર રાજ્ય, યુવા યુરોલોજિસ્ટ પુરસ્કાર, વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સ્થાન અને વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમત દિવસ વિશે જાણીશું.
Subejct: | Subject: |
Date: | 08/04/2023 |
Question: | 10 |
Type: | MCQ |