Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

08 December current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ, EKUVERIN નામનો સંયુકત યુદ્ધ અભ્યાસ, FIH હોકી જુનિયર વિશ્વકપ 2021 વિજેતા દેશ, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ, દૂરદર્શન કેન્દ્રના અર્થ સ્ટેશનનું ઉદ્ઘાટન, ડેવિસ કપ 2021 અને covid-19નું 100% રસીકરણ કરનાર રાજય વિશે જાણીશું.    

08 December current affairs

457

08 December current affairs

08 December current affairs

1 / 10

તાજેતરમાં અનુસુચિત જાતિના વિધાર્થીઓ માટે ‘SRESHTA’ યોજના કોણે લોન્ચ કરી છે ?

2 / 10

તાજેતરમાં કેમ્બ્રિજ ડિક્ષનરીએ કયાં શબ્દને ‘Word of the year’ તરીકે પસંદ કર્યો છે ?

3 / 10

હોમગાર્ડ નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ કયારે ઉજવાય છે ?

4 / 10

તાજેતરમાં 100% Covid-19 રસીકરણ કરનાર રાજય કયું બન્યું છે ?

5 / 10

તાજેતરમાં ‘ડેવિસ કપ 2021’ કયાં દેશે જીત્યો છે ?

6 / 10

કેન્દ્ર સરકારે રાજયસભામાં આપેલી માહિતી મુજબ વર્ષ 2024 સુધીમાં ભારત પાસે કુલ કેટલા પરમાણુ રીએકટર હશે ?

7 / 10

તાજેતરમાં ભારત અને બીજા કયાં દેશની વચ્ચે EKUVERIN (એકૂવેરીન) નામનો સંયુકત યુદ્ધ અભ્યાસના 11માં સંસ્કરણનું આયોજન થશે ?

8 / 10

તાજેતરમાં ‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ ક્યારે ઉજવવામાં આવ્યો ?

9 / 10

તાજેતરમાં દૂરદર્શન કેન્દ્રના અર્થ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

10 / 10

તાજેતરમાં કયાં દેશે પુરુષનો FIH ( Fédération Internationale de Hockey)  હોકી જુનિયર વિશ્વકપ 2021 જીત્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 44%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment