આજના કરંટ અફેર્સમાં માતૃભૂમિ બુક ઓફ ધ યર પુરસ્કાર, એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેકટરીનું ઉદ્ઘાટન, ઈન્ડિયા એનર્જી સપ્તાહ 2023 નો શુભારંભ, પ્રધાનમંત્રી ની આર્થિક સલાહકાર પરિષદના સદસ્ય, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો સદસ્ય બનનાર દેશ, કેન્દ્રિય ક્ષેત્રિય પરિષદની 15મી સ્થાયી સમિતિની બેઠકનું આયોજન, WhatsApp ફૂડ ડિલિવરી સુવિધા લોન્ચ કરનાર, મહેન્દ્રા ફાઇનાન્સ ના નવા MD & CEO અને પ્રતિષ્ઠિત ગ્રેમી પુરસ્કાર 2023 પુરસ્કાર વિજેતા વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 08/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |