08 January current affairs 2023 : આજના કરંટ અફેર્સમાં વિશ્વ યુદ્ધ અનાથ દિવસ, ‘Water Vision @ 2047’ નું આયોજન, G-20ની પ્રથમ બેઠકનું આયોજન, સંયુક્ત રાષ્ટ્ર મિશન માટે મહિલા શાંતિ સૈનિકોની પલટન મોકલનાર દેશ, રત્ન અને આભૂષણ પરિષદ ના ચેરમેન, વિશ્વનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઓટોમોબાઇલ માર્કેટ, 120 ફૂટ ઊંચી પોલો પ્રતિમા નું ઉદ્ઘાટન અને ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સને ટેકનોલોજી મદદ કરવા માટે ભાગીદારી વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 08/01/2023 |
Question: | 10 |
Type: | MCQ |