આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ ટેનિસ દિવસ, પ્રથમ લેબર-20 ની બેઠકનું આયોજન, ચૂંટણી લોકશાહી સૂચકાંક 2023, સંતોષ ટ્રોફી વિજેતા રાજય, BBC ઇંડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર નો ખિતાબ, પોસ્ટ વિભાગનું અનોખુ કવર ગો ગ્રીન ગો ઓર્ગેનિક લોન્ચ, ઈન્ડિયા વેક્સિન ગ્રોથ સ્ટોરી (India’s vaccine growth story) પુસ્તકનું વિમોચન અને ગુજરાતમાં હસ્તકલા પ્રદર્શનનું આયોજન વિશે જાણીશું.
Subject: | Current affairs |
Date: | 08/03/2023 |
Question: | 10 |
Type: | mcq |