Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

08 November current affairs 2022

In today’s current affairs we have Foreign Minister S. Jayashankar Videsh Yatra, Chairman of Sri Lanka-India Society, establishment of Radhakrishna Committee, World Tsunami Awareness Day, representing India at COP27, 24th World Communication Awards, release of Rural Development Agenda Booklet and launch of Vasar Rath.

Subject: current affairs
Date: 08/11/2022
Question: 10
Type: Mcq

08 November current affairs 2022

489

08 November 2022

08 November current affairs 2022

1 / 10

ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ ક્યાથી અવસર રથનો પ્રારંભ કરાવ્યો છે ?

2 / 10

તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્કૂલના વિધાર્થીઓ માટે દરરોજ 10 મિનિટ યોગ ફરજિયાત કર્યા છે ?

3 / 10

તાજેતરમાં કોના દ્વારા પંચાયતી રાજ માટેની ‘ગ્રામીણ વિકાસ એજેંડા પુસ્તિકા’ નું વિમોચન કરવામાં આવ્યું છે ?

4 / 10

તાજેતરમાં કઈ ભારતીય કંપનીએ 24માં વિશ્વ સંચાર પુરસ્કારોમાં ‘ક્લાઉડ નેટિવ એવોર્ડ’ જીત્યો છે ?

5 / 10

તાજેતરમાં કયા રાજયની સરકારે તેના પાઠયપુસ્તકોમાં ભારતની પ્રથમ મહિલા મુસ્લિમ શિક્ષિકા ‘ફાતિમા શેખ’ પર એક પાઠનો સમાવેશ કર્યો છે ?

6 / 10

તાજેતરમાં ઈજિપ્તમાં આયોજિત COP27 માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે?

7 / 10

તાજેતરમાં વિશ્વ સુનામી જાગરુકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

8 / 10

તાજેતરમાં કોના દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે રાધાક્રુષ્ણ સમિતિની સ્થાપના કરવામાં આવી છે ?

9 / 10

તાજેતરમાં વર્ષ 2022-23 માટે કોને શ્રીલંકા-ભારત સોસાયટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી?

10 / 10

તાજેતરમાં વિદેશમંત્રી એસ. જયશંકર કયા દેશની યાત્રા પર ગયા છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment