Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

08 October current affairs 2022  

આજના કરંટ અફેર્સમાં આપણે સર્વશ્રેષ્ઠ ગોલકીપર તરીકે પસંદગી પામનાર ખેલાડી, UAPA (Unlawful Activities Prevention Act)ટ્રિબ્યુનલ ના પીઠાસીન અધિકારી, રક્ષામંત્રી રાજનાથ સિંહે દ્વારા શસ્ત્ર પુજા, ભારતની બીજી રાષ્ટ્રીય મોડેલ વૈદિક સ્કૂલનું ઉદ્ઘાટન, અલ્ટ્રામેન ઈન્ડિયાનો ખિતાબ, 2029ના એશિયાઇ શીતકાલીન ખેલોની મેજબાની કરનાર દેશ, દુનિયાનો સૌથી મોટો ખાંડ નો ઉત્પાદક દેશ, નરેંદ્ર મોદીના પેઇન્ટિંગનું પ્રદર્શન અને  ગુજરાતમાં ગ્રામીણ ઓલિમ્પિક 2022નું આયોજન વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 08/10/2022
Question: 10
Type: Mcq

08 October current affairs 2022  

323

08 October 2022

08 October current affairs 2022

1 / 10

Category: 08 October 2022

2029ના એશિયાઇ શીતકાલીન ખેલોની મેજબાની કયો દેશ કરશે ?

2 / 10

Category: 08 October 2022

તાજેતરમાં કયો દેશ દુનિયાનો સૌથી મોટો ખાંડ નો ઉત્પાદક બન્યો છે ?

3 / 10

Category: 08 October 2022

તાજેતરમાં કયા રાજ્યના ઔલી મિલેટ્રી સ્ટેશન પર રક્ષામંત્રી રાજનાથ સિંહે “શસ્ત્ર પુજા” કરી?

4 / 10

Category: 08 October 2022

તાજેતમાં NPCI (national payments corporation of india) એ કયા દેશમાં Rupay ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે સમજૂતી કરી છે ?

5 / 10

Category: 08 October 2022

તાજેતરમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા સર્વશ્રેષ્ઠ ગોલકીપર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

6 / 10

Category: 08 October 2022

તાજેતરમાં ગુજરાતનાં કયા જીલ્લામાં 17મો ગ્રામીણ ઓલિમ્પિક 2022નું આયોજન થયું ?

7 / 10

Category: 08 October 2022

તાજેતરમાં કયા શહેરના સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેંદ્ર મોદીના પેઇન્ટિંગનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે ?

8 / 10

Category: 08 October 2022

તાજેતરમાં કેન્દ્રિય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતની બીજી “રાષ્ટ્રીય મોડેલ વૈદિક સ્કૂલ” નું ઉદ્ઘાટન ક્યાં કર્યું ?

9 / 10

Category: 08 October 2022

તાજેતરમાં UAPA (Unlawful Activities Prevention Act)ટ્રિબ્યુનલ ના પીઠાસીન અધિકારી કોણ બન્યું છે ?

10 / 10

Category: 08 October 2022

તાજેતરમાં ‘અલ્ટ્રામેન ઈન્ડિયા’ નો ખિતાબ કોણે જીત્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 44%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment