Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

08 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે સૂંઘીને લઈ શકાય તેવી કોરોના વેક્સિનને મંજૂરી આપનાર પ્રથમ દેશ, સ્વસ્થ સબલ ભારત સંમેલનનું ઉદ્ઘાટન,  science and technology  મંત્રાલયના મંત્રીઓની બેઠક, ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી સન્યાસ લેવાની ઘોષણા કરનાર ક્રિકેટર, UK ના નવા પ્રધાનમંત્રી, સંજય વર્માની હાઇકમિશ્નર તરીકે નિમણૂક, પ્રાકૃતિક કૃષિમાં PHD ના અભ્યાસક્રમની શરૂઆત કરનાર ગુજરાતની યુનિવર્સિટી, PM-SHRI (Prime Schools for Rising India) યોજના અંતર્ગત સ્કૂલનું નિર્માણ અને સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેંટના આયોજન વિષે જાણીશું.

Subject: Current affairs
Date: 08/09/2022
Question: 10
Type: Mcq

08 September current affairs 2022

/10
377

08 September

08 september current affairs 2022

1 / 10

Category: 08 september 2022

તાજેતરમાં સ્વસ્થ સબલ ભારત સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

2 / 10

Category: 08 september 2022

તાજેતરમાં લિજ ટ્રસ કયા દેશની નવી પ્રધાનમંત્રી બની છે

3 / 10

Category: 08 september 2022

તાજેતરમાં રાજ્ય વિજ્ઞાન અને ટેકનૉલોજિ મંત્રાલયના મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કયું રાજ્ય કરશે ?

4 / 10

Category: 08 september 2022

તાજેતરમાં ‘સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેંટ’ ક્યાં શરૂ થઈ છે ?

5 / 10

Category: 08 september 2022

તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી સન્યાસ લેવાની ઘોષણા કરી છે ?

6 / 10

Category: 08 september 2022

તાજેતરમાં PM મોદીની જાહેરાત અનુસાર PM-SHRI (Prime Schools for Rising India) યોજના અંતર્ગત કેટલી સ્કૂલ ખોલવામાં આવશે ?

7 / 10

Category: 08 september 2022

તાજેતરમાં સંજય વર્માને કયા દેશમાં ભારતના હાઇકમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

8 / 10

Category: 08 september 2022

તાજેતરમાં ભારતીય સેના પ્રમુખ મનોજ પાંડેને કયા દેશની  સેનાનું જનરલનું માનદ પદ આપવામાં આવ્યું છે ?

9 / 10

Category: 08 september 2022

તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિમાં PHD ના અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી છે ?

10 / 10

Category: 08 september 2022

તાજેતરમાં સૂંઘીને લઈ શકાય તેવી કોરોના વેક્સિનને મંજૂરી આપનાર પ્રથમ દેશ કયો બન્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment