આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, બે દિવસીય ગજ ઉત્સવ નું ઉદ્ઘાટન, નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષના, સાળંગપૂર મંદિર ખાતે ભગવાન હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ, સંયુક્ત સૈન્ય અભ્યાસ કવચ નું આયોજન, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ, FIFA Ranking 2023 અને TIME 100 Reader Poll વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 09/04/2023 |
Question: | 10 |
Type: | MCQ |