Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

09 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે South Asian Football Federation U-20 ફૂટબોલ ચેમ્પિયનશીપ વિજેતા, ભારતની પ્રથમ ડિઝિટલ લોક-અદાલતનું આયોજન, તમામ જિલ્લામાં એક સંસ્કૃત ભાષી ગામ વિકસિત કરવાનો નિર્ણય લેનાર રાજય, ડોક્ટરેટની માનદ પદવી થી સન્માનીત પૂર્વ ક્રિકેટર, આઝાદ હિન્દ ફોજના મેજરનું નિધન, મછલ મહિલા ક્રિકેટ લીગ’ નું આયોજન, ઈન્ડિયા કી ઉડાન પરિયોજના શરૂ કરનાર કંપની, ભારતનો સૌથી મોટો ફામટિક અને લેબટેક વ્યાપાર મેળો, ભારતીય નૌસેના ની મહિલા પાઇલટે કઈ જગ્યાએ તેનું  Surveillance મિશન પૂરું વિશે જાણીશું.       

Subject: current affairs
Date: 09/08/2022
Question: 10
Type: Mcq

09 August current affairs 2022

/10
361

09 August 2022

09 August current affairs 2022

1 / 10

Category: 09 August 2022

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘લીંકિંગ ટેકસટાઇલ વિથ ટુરિઝમ’ પહેલમાં ગુજરાતનાં કયા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

2 / 10

Category: 09 August 2022

તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દવા ઉદ્યોગ સંબધિત પશ્ચિમ ભારતનો સૌથી મોટો ફામટિક અને લેબટેક વ્યાપાર મેળો શરૂ થયો છે ?

3 / 10

Category: 09 August 2022

તાજેતરમાં સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજના મેજરનું નિધન થયું છે, તેનું નામ જણાવો?

4 / 10

Category: 09 August 2022

13 ઓગસ્ટના રોજ ભારતની પ્રથમ ડિઝિટલ લોક-અદાલતનું આયોજન ક્યાં કરવામાં આવશે ?

5 / 10

Category: 09 August 2022

તાજેતરમાં ભારતીય નૌસેના ની મહિલા પાઇલટે કઈ જગ્યાએ તેનું  Surveillance મિશન પૂરું કરી ઇતિહાસ રચ્યો છે ?

6 / 10

Category: 09 August 2022

તાજેતરમાં આઝાદીની 75મી વર્ષગાંઠ પર ‘ઈન્ડિયા કી ઉડાન’ પરિયોજના કોણે શરૂ કરી છે ?

7 / 10

Category: 09 August 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે રાજ્યના તમામ જિલ્લામાં એક સંસ્કૃત ભાષી ગામ વિકસિત કરવાનો નિર્ણય લીધો છે ?

8 / 10

Category: 09 August 2022

તાજેતરમાં કયા પૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડીને ડોક્ટરેટની માનદ પદવી થી સન્માનીત કરવામાં આવ્યા છે ?

9 / 10

Category: 09 August 2022

તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમ વખત ‘મછલ મહિલા ક્રિકેટ લીગ’ નું આયોજન કરવામાં આવ્યું ?

10 / 10

Category: 09 August 2022

તાજેતરમાં ભારતે કયા દેશને હરાવી SAFF U-20 ફૂટબોલ ચેમ્પિયનશીપ જીતી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment