Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

09 December current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે રેકોર્ડ 28 સમજૂતી, ગોરખપૂર ખાતે AIIMSનું ઉદ્ઘાટન, FICCIના નવા અધ્યક્ષ, ભારતીય સબમરીન દિવસ, કિનારા કેપિટલના બ્રાન્ડ એમ્બેસેડર, ઓલિમ્પિકસ 2022નો બહિષ્કાર કરનાર દેશ અને NASAના ચંદ્ર અને મંગળ મિશન માટે કયા ભારતીય મૂળ વ્યક્તિની પસંદગી વિશે જાણીશું. 

09 December current affairs

454

09 December current affairs

09 December current affairs

1 / 10

Category: 09 December current affairs

તાજેતરમાં આવેલા એક રિપોર્ટ મુજબ Covid-19ની રસીકરણ માટે યોગ્યતા ધરાવતા દર 100ની વસ્તીએ ગુજરાતમાં કેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે ?

2 / 10

Category: 09 December current affairs

તાજેતરમાં ભારત અને બીજા કયા દેશની વચ્ચે રેકોર્ડ 28 સમજૂતી પર હસ્તાક્ષર થયા ?

3 / 10

Category: 09 December current affairs

તાજેતરમાં FICCI (Federation of Indian chambers of commerce and Industry) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

4 / 10

Category: 09 December current affairs

તાજેતરમાં મ્યાનમારના ‘આંગ સાન સુ કી’ ને કોરોના વાયરસના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ મ્યાનમારની વિશેષ અદાલતે કેટલા વર્ષની સજા કરી છે ?

5 / 10

Category: 09 December current affairs

તાજેતરમાં NASAએ ચંદ્ર અને મંગળ મિશન માટે કયા ભારતીય મૂળના વ્યક્તિની પસંદગી કરી છે ?

6 / 10

Category: 09 December current affairs

તાજેતરમાં કયા દેશે આત્મહત્યા માટેના મશીનને મંજૂરી આપી છે ?

7 / 10

Category: 09 December current affairs

તાજેતરમાં “કિનારા કેપિટલ” ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?

8 / 10

Category: 09 December current affairs

તાજેતરમાં ઉત્તરપ્રદેશના ગોરખપૂર ખાતે AIIMSનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

9 / 10

Category: 09 December current affairs

તાજેતરમાં કયા દેશે ઓલિમ્પિકસ 2022ના બહિષ્કારની જાહેરાત કરી છે ?

10 / 10

Category: 09 December current affairs

ભારતીય સબમરીન દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

4Gujarat.com tતમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment