આજના કરંટ અફેર્સમાં આપણે છઠ્ઠી અર્બન 20 સમિટનું આયોજન, આન્દ્રભૂમિ બચાવો અભિયાન, ઓપરેશન સદભાવના નું આયોજન, પૂર્વોત્તર રાજ્યોના યુવાનો માટે યુવા સંગમ પોર્ટલ લોન્ચ, બે વર્ષો માં ગ્રીન હાઈડ્રોજન હબ સ્થાપિત કરવાની ઘોષણા કરનાર રાજય, નેપાળ ક્રિકેટ એસોશિયયન ના મુખ્ય કોચ, વિદ્યાલયને દુનિયાની પ્રથમ જીવિત વિરાસત વિશ્વવિદ્યાલય (Living Heritage University) જાહેર, PM-KUSUM યોજનાનો સમયગાળામાં વધારો અને Green Bond ઇશ્યૂ કરનાર ભારતનું પ્રથમ શહેર વિશે માહિતી મેળવીશું.
Subject: | current affairs |
Date: | 09/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |