આજના કરંટ અફેર્સમાં જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર રાજય, મહિલાઓને રોજગાર આપવાની બાબતમાં પ્રથમ સ્થાને રહેલ રાજય, અંબેડકર : અ લાઈફ’ નામનું પુસ્તકના લેખક, પ્રથમ વખત ફોર્મુલા ઇ વર્લ્ડ ચેમ્પિયનશીપ રેસ (Formula E World Championship race) ની મેજબાની કરનાર શહેર, પૂર્વોત્તર કૃષિ કુંભ 2023નું ઉદ્ઘાટન, રણજી ટ્રોફી 2022-23માં પ્રથમ ઓવરમાં હેડ્રિક વિકેટ લઈ ઇતિહાસ રચનાર ખેલાડી, અસમ રાજયનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અસમ વૈભવ પુરસ્કારથી સમ્માનિત વ્યક્તિ વિશે જાણીશું.
Subject: | Current affairs |
Date: | 09/01/2023 |
Type: | MCQ |
Question: | 10 |