આજના કરંટ અફેર્સમાં આપણે આંતરઅષ્ટ્રીય મહિલા દિવસ, સુશાસન સમ્મેલનનું ઉદ્ઘાટન, હર પેમેન્ટ ડિજિટલ મિશન, એશિયા પ્રશાંત ક્ષેત્રનું સૌથી સારું અને સ્વચ્છ એરપોર્ટ, 23મુ કોમનવેલ્થ કાનૂન સમ્મેલન, Controller General of Accounts, 23મુ કોમનવેલ્થ કાનૂન સમ્મેલન, કેન્દ્રિય સિંચાઇ અને વિદ્યુત બોર્ડ પુરસ્કાર અને ભારતના 81માં ગ્રાન્ડમાસ્ટર વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 09/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |