Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

09 May current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ એથ્લેટિક્સ દિવસ, ભારતનો પ્રજનન દર, પ્રતિષ્ઠિત વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલન JITO કનેક્ટ 2022નું ઉદ્ઘાટન, લુઈગી દિમાઓ તેની પ્રથમ ભારત યાત્રા, 12મી હોકી ઈન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, વૈશ્વિક દવા વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન, નેથન્ના વીમા યોજના અને ઉત્કર્ષ મહોત્સવ 2022નું આયોજન વિશે જાણીશું.

Subject: current affairs
Date: 09/05/2022
Question: 10
Type: Mcq

09 May current affairs 2022

/10
544

09 May 2022

09 May current affairs 2022

1 / 10

Category: 09 May 2022

તાજેતરમાં 12મી હોકી ઈન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે ?

2 / 10

Category: 09 May 2022

તાજેતરમાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે કઈ વિશ્વવિદ્યાલયે “ઉત્કર્ષ મહોત્સવ 2022” નું આયોજન કર્યું છે ?

3 / 10

Category: 09 May 2022

તાજેતરમાં આવેલા રિપોર્ટ મુજબ ભારતનો પ્રજનન દર 2.2% થી ઘટી ને કેટલા ટકા રહ્યો છે ?

4 / 10

Category: 09 May 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પ્રતિષ્ઠિત વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલન “JITO કનેક્ટ 2022” નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?

5 / 10

Category: 09 May 2022

દિલ્લીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું કેટલામાં નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું છે ?

6 / 10

Category: 09 May 2022

તાજેતરમાં ચર્ચામાં રહેલ “નેથન્ના વીમા યોજના” કયા રાજય સરકારની છે ?

7 / 10

Category: 09 May 2022

તાજેતરમાં “વિશ્વ એથ્લેટિક્સ દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો?

8 / 10

Category: 09 May 2022

તાજેતરમાં NASA ના કયા વૈજ્ઞાનિકને “ખાદ્ય પુરસ્કાર 2022” થી સમ્માનિત કરવામાં આવશે ?

9 / 10

Category: 09 May 2022

તાજેતરમાં કયા દેશના વિદેશ મંત્રી ‘લુઈગી દિમાઓ’ તેની પ્રથમ ભારત યાત્રા પર આવ્યા છે ?

10 / 10

Category: 09 May 2022

તાજેતરમાં ‘Pfizer’ ને કિસ IIT મેં વૈશ્વિક દવા વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment