Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

09 October current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ કપાસ દિવસ, અરુણ બાલીનું નિધન, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પાંચમી બેઠકનું આયોજન  ક્રૂ-5 મિશન લોન્ચ કરનાર સંસ્થા, માનવરહિત રિમોટ દ્વારા સંચાલિત હથિયારબંધ બોટનું પરીક્ષણ, શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ, DASKH એપ્લીકેશન લોન્ચ કરનાર બેન્ક અને તેના તમામ જિલ્લામાં 75 અમૃત સરોવર સ્થાપિત કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 09/10/2022
Question: 10
Type: Mcq

09 October current affairs 2022

/10
352

09 October 2022

09 October current affairs 2022

1 / 10

Category: 09 October 2022

નીચેનામાંથી WHO ના કાર્યકારી બોર્ડમાં અમેરિકા તરફથી પ્રતિનિધિત્વ કોણ કરશે ?

2 / 10

Category: 09 October 2022

તાજેતરમાં અરુણ બાલીનું નિધન થયું છે તે કોણ હતા ?

3 / 10

Category: 09 October 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પાંચમી બેઠકનું આયોજન ક્યાં થશે?

4 / 10

Category: 09 October 2022

તાજેતરમાં કયો કેન્દ્ર શાસિત પ્રદેશ તેના તમામ જિલ્લામાં 75 અમૃત સરોવર સ્થાપિત કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે ?

5 / 10

Category: 09 October 2022

તાજેતરમાં વિશ્વ કપાસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

6 / 10

Category: 09 October 2022

તાજેતરમાં શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ કોને આપવામાં આપ્યો ?

7 / 10

Category: 09 October 2022

તાજેતરમાં DRDO એ કઈ જગ્યાએ ત્રણ માનવરહિત રિમોટ દ્વારા સંચાલિત હથિયારબંધ બોટનું પરીક્ષણ કર્યું છે ?

8 / 10

Category: 09 October 2022

તાજેતરમાં કઈ બેન્કે DASKH એપ્લીકેશન લોન્ચ કરી છે ?

9 / 10

Category: 09 October 2022

તાજેતરમાં કયા દેશની લેખિકા એની એનોક્સ ને 2022નો સાહિત્યનો નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો છે ?

10 / 10

Category: 09 October 2022

તાજેતરમાં કોના દ્વારા ચાર અંતરિક્ષ યાત્રીને ‘ક્રૂ-5 મિશન’ અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment