Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

09 September Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે 68મી નહેરુ ટ્રોફી બોટ રેસનું આયોજન, રોજગાર ગેરેંટી યોજના શરૂ કરનાર રાજય, જિલ્લાની જેલના ભોજનને FSSAI (Food Safety and Standards Authority of India) દ્વારા 5 સ્ટાર રેટિંગ, BCCI (Board of Control for Cricket in India)ના ટાઇટલ સ્પોન્સર,  મુખ્ય પોષણ અભિયાનના અમલીકરણમાં ગુજરાતનું સ્થાન, આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, રાષ્ટ્રીય શિક્ષક   પુરસ્કારથી સન્માનીત શિક્ષકો અને e-Prosecution પોર્ટલના ઉપયોગમાં પ્રથમ સ્થાને રહેનાર રાજ્ય વિશે જાણીશું.     

Subject: Current affairs
Date: 09/09/2022
Question: 10
Type: Mcq

09 September Current affairs 2022

/10
413

09 September 2022

09 September Current affairs 2022

1 / 10

Category: 09 September 2022

તાજેતરમાં કઈ કંપની BCCI (Board of Control for Cricket in India) ની ટાઇટલ સ્પોન્સર બની છે ?

2 / 10

Category: 09 September 2022

તાજેતરમાં કયા રાજ્યની સરકારે રોજગાર ગેરેંટી યોજના શરૂ કરી છે ?

3 / 10

Category: 09 September 2022

તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લાની જેલના ભોજનને FSSAI (Food Safety and Standards Authority of India) દ્વારા 5 સ્ટાર રેટિંગ મળી છે ?

4 / 10

Category: 09 September 2022

5 સપ્ટેમ્બર (રાષ્ટ્રીય શિક્ષક દિવસ) ના રોજ ભારતના રાષ્ટ્રપતિએ કેટલા શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક   પુરસ્કારથી સન્માનીત કર્યા છે ?

5 / 10

Category: 09 September 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

6 / 10

Category: 09 September 2022

તાજેતરમાં Digital India અંતર્ગત શરૂ થયેલ e-Prosecution પોર્ટલના ઉપયોગમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું છે ?

7 / 10

Category: 09 September 2022

તાજેતરમાં કેન્દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કઈ જગ્યાએ મંથન સમ્મેલનનું ઉદ્ઘાટન કર્યું છે ?

8 / 10

Category: 09 September 2022

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ એમ. દુરુઈસ્વામીને કઈ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરી છે ?

9 / 10

Category: 09 September 2022

તાજેતરમાં કયા રાજયના પુન્નમદા સરોવરમાં 68મી નહેરુ ટ્રોફી બોટ રેસનું આયોજન કરવામાં આવ્યું ?

10 / 10

Category: 09 September 2022

તાજેતરમાં નીતિ આયોગના રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારના મુખ્ય પોષણ અભિયાનના અમલીકરણમાં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 44%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment