Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

09 September current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સના આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, ડુગોંગ સંરક્ષણ રિઝર્વ, બીટકોઈનને રાષ્ટ્રીય મુદ્રા બનાવનાર પ્રથમ દેશ, બિઝનેસ બ્લાસ્ટર’ નામનો કાર્યક્રમ શરૂ કરનાર રાજય, રાજયસભાના નવા મહાસચિવ વિષે ચર્ચા કરીશું.

09 September current affairs

150

09 September current affairs

09 September current affairs

1 / 10

Category: 09 September current affairs

ભારતના વિદેશ સચિવ હર્ષ વર્ધન શૃંગલાની જાહેરાત પ્રમાણે નવેમ્બર 2021માં ભારત અને બીજા કયા દેશ વચ્ચે ‘2+2 ડાઈલોગ’નું આયોજન થશે ?

2 / 10

Category: 09 September current affairs

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

3 / 10

Category: 09 September current affairs

તાજેતરમાં રાજયસભાના નવા મહાસચિવ કોણ બન્યું ?

4 / 10

Category: 09 September current affairs

તાજેતરમાં કઈ રાજય સરકારે ‘બિઝનેસ બ્લાસ્ટર’ નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે ?

5 / 10

Category: 09 September current affairs

SBI ના ભૂતપૂર્વ ચેરમેન રજનીશ કુમારને ભારતના કયા રાજ્યના આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?

6 / 10

Category: 09 September current affairs

ભારતનું પ્રથમ “ડુગોંગ (સમુદ્રી ગાય) સંરક્ષણ રિઝર્વ” કયા સ્થાપવામાં આવશે ?

7 / 10

Category: 09 September current affairs

કયા ભારતીય અવકાશયાનએ ચંદ્રની આસપાસ 9000 પ્રદક્ષિણા પૂર્ણ કરી છે ?

8 / 10

Category: 09 September current affairs

તાજેતરમાં બીટકોઈનને રાષ્ટ્રીય મુદ્રા બનાવનાર પ્રથમ દેશ કયો છે ?

9 / 10

Category: 09 September current affairs

વિશ્વનું પ્રથમ સર્વ-નાગરિક અવકાશ મિશન-પ્રેરણા 4 ક્યારે શરૂ થશે ?

10 / 10

Category: 09 September current affairs

તાજેતરમાં ઈ-કોમર્સ ઉત્પાદનની નિર્યાતને પ્રોત્સાહન આપવા માટે અમેઝોને કઈ રાજય સરકાર સાથે કરાર કર્યા છે ?

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment