આજના કરંટ અફેર્સમાં આપણે સૌથી વધુ ચંદ્ર (ઉપગ્રહ) ધરાવતો ગ્રહ, દૂધ ઉત્પાદનમાં દુનિયાનો સૌથી મોટો દેશ, મુર્તિકલા પાર્ક નું ઉદ્ઘાટન, Myntra ના બ્રાન્ડ એમ્બેસેડર, ગોલ્ડન બુક્સ એવોર્ડ 2023, કેનરા બેન્કના MD & CEO, અરબી અકાદમી નું ઉદ્ઘાટન, હુરૂન ઈન્ડિયા એવોર્ડ 2022 અને સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ (Safer Internet Day) દિવસ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 10 February 2023 |
Question: | 10 |
Type: | MCQ |