આજના કરંટ અફેર્સમાં આપણે ગુજરાતનાં સૌપ્રથમ ખાનગી અંગ પ્રત્યારોપણ કેન્દ્રનું ઉદ્ઘાટન, NCC ના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે સાઇકલ યાત્રાનું આયોજન, ASI (Archaeological Survey of India) સંરક્ષિત સ્મારકો લાપતા થયા હોવાનો રિપોર્ટ, ક્રાંતિકારી નામનું પુસ્તક, ગંગાસાગર મેળા ને રાષ્ટ્રીય દર્જો આપવાની માંગ, 26મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ (National Youth Festival) નું આયોજન, યુરોપીયન યુનિયનની અધ્યક્ષતા કરનાર દેશ અને ડાયરી નંબર 1 પુસ્તકનું વિમોચન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 10/01/2022 |
Question: | 10 |
Type: | MCQ |