Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

10 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે સ્વનિધિ મહોત્સવનું આયોજન, Association of Indian Universities ના અધ્યક્ષ, ઇલેક્ટ્રીક વાહન નીતિ જાહેર કરનાર રાજય, G-20ના શેરપા (Sherpa of G-20) તરીકે નિમણૂંક, સ્વામી રામાનૂજાચાર્યની પ્રતિમા “statue of peace” નું અનાવરણ, ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) ના નવા અધ્યક્ષ, 36માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન અને દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 10/07/2022
Question: 10
Type: Mcq

10 July current affairs 2022

/10
480

10 July 2022

10 July current affairs 2022

1 / 10

Category: 10 July 2022

તાજેતરમાં કેન્દ્રિય આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપસિંહ પૂરીએ કઈ જગ્યાએ ‘સ્વનિધિ મહોત્સવ’ શરૂ કરાવ્યો છે ?

2 / 10

Category: 10 July 2022

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સ્વામી રામાનૂજાચાર્યની પ્રતિમા “સ્ટેચ્યું ઓફ પિસ (statue of peace)” નું અનાવરણ ક્યાં કર્યું છે ?

3 / 10

Category: 10 July 2022

તાજેતરમાં કયા રાજયમાં સ્થિત ‘માનગઢ પહાડી’ ને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું છે?

4 / 10

Category: 10 July 2022

27મી સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર 2022 સુધી યોજાનાર 36મો રાષ્ટ્રીય રમતોત્સવની મેજબાની કયું રાજ્ય કરી રહ્યું છે ?

5 / 10

Category: 10 July 2022

તાજેતરમાં ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

6 / 10

Category: 10 July 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે તેની ‘ઇલેક્ટ્રીક વાહન નીતિ’ જાહેર કરી છે ?

7 / 10

Category: 10 July 2022

તાજેતરમાં દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો આરંભ કયા શહેરથી કરવામાં આવ્યો છે ?

8 / 10

Category: 10 July 2022

તાજેતરમાં Association of Indian Universities ના અધ્યક્ષ કોણ બન્યું છે ?

9 / 10

Category: 10 July 2022

તાજેતરમાં G-20ના શેરપા (Sherpa of G-20) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

10 / 10

Category: 10 July 2022

તાજેતરમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે’ નામના પરિસંવાદનું આયોજન ક્યાં થયું હતું?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment