Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

10 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ મહાસાગર દિવસ, Shenzhou 14 નામનું રોકેટ મોકલનાર દેશ, આંતરરાષ્ટ્રીય એલ્યુમિનિયમ સંસ્થાન ના અધ્યક્ષ, જન સમર્થ પોર્ટલ લોન્ચ કરનાર વ્યક્તિ, બૈખો ઉત્સવ ઉજવનાર રાજય, National Highways Authority of India (NHAI) બનાવ્યો વર્લ્ડ ગિનિસ રેકોર્ડ, હર ટાઈમ ઇએમઆઇ ઓન ટાઈમ (Har Time EMI On Time)’ નામનું કેમ્પેઇન લોન્ચ કરનાર કંપની, લદ્દાખના પૈંગોંગ સરોવરમાં 4G સર્વિસ ઉપલબ્ધ કરાવનાર પ્રથમ ટેલિકોમ કંપની, અને સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મને ટેક્સ ફ્રી કરનાર રાજય વિશે જાણીશું.        

Subject: current affairs
Date : 10/06/2022
Question: 10
Type: Mcq

10 June current affairs 2022

/10
484

10 June 2022

10 June current affairs 2022

1 / 10

Category: 10 June 2022

તાજેતરમાં વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

2 / 10

Category: 10 June 2022

તાજેતરમાં National Highways Authority of India (NHAI) એ પાંચ દિવસમાં કેટલા કિલોમીટર રોડ બનાવી ગિનિજ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?

3 / 10

Category: 10 June 2022

તાજેતરમાં જન સમર્થ પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે ?

4 / 10

Category: 10 June 2022

તાજેતરમાં ‘ગુરુસાઈ દત્ત’ એ સન્યાસ લીધો છે. તેઓ કઈ રમત સાથે સંબધ ધરાવે છે ?

5 / 10

Category: 10 June 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય એલ્યુમિનિયમ સંસ્થાન ના અધ્યક્ષ કોણ બન્યું છે ?

6 / 10

Category: 10 June 2022

તાજેતરમાં કયા દેશે Shenzhou 14 નામનું રોકેટ અંતરિક્ષમાં મોકલ્યું છે ?

7 / 10

Category: 10 June 2022

તાજેતરમાં બૈખો ઉત્સવ ક્યાં રાજયમાં મનાવવામાં આવ્યો છે ?

8 / 10

Category: 10 June 2022

તાજેતરમાં સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મને કયા રાજયની સરકારે  કર મુક્ત કરી છે ?

9 / 10

Category: 10 June 2022

તાજેતરમાં ‘હર ટાઈમ ઇએમઆઇ ઓન ટાઈમ (Har Time EMI On Time)’ નામનું કેમ્પેઇન કોણે લોન્ચ કર્યું છે ?

10 / 10

Category: 10 June 2022

તાજેતરમાં લદ્દાખના પૈંગોંગ સરોવરમાં 4G સર્વિસ ઉપલબ્ધ કરાવનાર પ્રથમ ટેલિકોમ કંપની કઈ બની છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment