આજના કરંટ અફેર્સમાં આપણે મેઘાલયના 13માં મુખ્યમંત્રી, ભારતીય વાયુસેનામાં Front Line Combat Unit સાંભળનાર પ્રથમ મહિલા, 75 ડિજિટલ ગામ કાર્યક્રમ, 8મો રાષ્ટ્રીય ફોટોગ્રાફી પુરસ્કાર સમારોહ, સૌર ઉર્જામાં સર્વશ્રેષ્ઠ યોગદાન માટે CBIP એવોર્ડ 2022, Bahrain Grand Prix 2023 અને પૃથ્વીના પાંચમા પડ (Layer) વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 10/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |