Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

10 May current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ રેડક્રોસ દિવસ, મોહન જૂનેજાનું નિધન, રોકાણકાર જાગૃક્તા કાર્યક્રમ “માર્કેટ કા એકલવ્ય” ની શરૂઆત, T-20 ક્રિકેટ માં સૌથી વધારે અર્ધશતક લગાવનાર ખેલાડી, Global Crypto Adoption Index, ગુજરાતમાં અટલ ભૂજળ યોજનાનું અમલીકરણ, અસાની (Aasani) નામનું વાવાઝોડું અને પોલીસ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરનાર રાજય વિશે જાણીશું.       

Subject: current affairs
Date: 10/05/2022
Question: 10
Type: Mcq

10 May current affairs 2022

/10
685

10 May 2022

10 May current affairs 2022

1 / 10

Category: 10 May 2022

તાજેતરમાં કોણે NSDL ના રોકાણકાર જાગૃક્તા કાર્યક્રમ “માર્કેટ કા એકલવ્ય” ની શરૂઆત કોણે કરી છે ?

2 / 10

Category: 10 May 2022

T-20 ક્રિકેટ માં સૌથી વધારે અર્ધશતક લગાવનાર ખેલાડી કોણ બન્યું છે ?

3 / 10

Category: 10 May 2022

તાજેતરમાં BCCI એ કયા પત્રકાર પર 2 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે ?

4 / 10

Category: 10 May 2022

તાજેતરમાં જમ્મુ કશ્મીરના ચૂંટણીના નકશાને ફરીથી તૈયાર કરનાર પરિસીમાંકન આયોગના પ્રમુખ કોણ છે ?

5 / 10

Category: 10 May 2022

તાજેતરમાં વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

6 / 10

Category: 10 May 2022

તાજેતરમાં ગુજરાતના કેટલાં જિલ્લામાં અટલ ભૂજળ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે ?

7 / 10

Category: 10 May 2022

તાજેતરમાં “અસાની (Aasani)” નામનું વાવાઝોડું કઈ જગ્યાએ શરૂ થયું છે ?

8 / 10

Category: 10 May 2022

તાજેતરમાં મોહન જૂનેજાનું નિધન થયું છે તે કોણ હતા ?

9 / 10

Category: 10 May 2022

તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત કયા રાજયની પોલીસ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરશે ?

10 / 10

Category: 10 May 2022

તાજેતરમાં જાહેર થયેલ ‘Global Crypto Adoption Index’ માં કયો દેશ પ્રથમ સ્થાને છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment