આજના કરંટ અફેર્સમાં આપણે 8 May ના રોજ ઉજવાતા દિવસો, ભારતનું પ્રથમ ઇંડિયન એર ફોર્સ હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન, ભોલાગંજમાં પ્રથમ બોર્ડર હાટ નું આયોજન, લિથિયમના ભંડારની ખોજ, IPL ના ઇતિહાસમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર ખેલાડી, ઓપરેશન મર્યાદા શરૂ કરનાર પોલીસ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મુ દ્વિવાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને વર્ષ 2022-23માં કપાસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને રાજય વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 10 May |
Question: | 10 |
Type: | MCQ |