Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

10 November current affairs 2022

In today’s current affairs we have World Radiography Day, India’s leadership in the ASEAN-India Commemorative Summit, International Kannada Ratna Award, India’s International Film Festival, Pushkar Mela’, Vice President of GSMA (Global System for Mobile Communications Association), Malabar Access 2022” Let’s learn about the organization and launch of Alpaviram International Youth Film Festival.

Subject: current affairs
Date: 10/11/2022
Question: 10
Type: MCQ

10 November current affairs 2022

523

10 November 2022

10 November current affairs 2022

1 / 10

તાજેતરમાં ગુજરાતી સાહિત્યકાર ‘મોહંમદ માંકડનું’ 94 વર્ષની ઉંમરે નિધન થયું છે તેને કયા વર્ષમાં રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા ?

2 / 10

તાજેતરમાં ગુજરાતનાં કયા શહેરમાં અલ્પવિરામ આંતરરાષ્ટ્રીય યુવા ફિલ્મ મહોત્સવની શરૂઆત થઈ છે ?

3 / 10

તાજેતરમાં કયા રાજ્યના પુષ્કર ખાતે આઠ દિવસના ‘પુષ્કર મેળા’ નું આયોજન થયું છે ?

4 / 10

તાજેતરમાં 53મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે?

5 / 10

તાજેતરમાં વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

6 / 10

તાજેતરમાં GSMA (Global System for Mobile communications Association) ના ઉપાધ્યક્ષ કોણ બન્યું છે ?

7 / 10

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલા વ્યક્તિને “રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર (NFNA) 2021” થી સન્માનીત કર્યા છે ?

8 / 10

તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય કન્નડ રત્ન પુરસ્કારથી સંમાનિત કરવામાં આવશે ?

9 / 10

તાજેતરમાં ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલીયાની નૌસેનાની સંયુક્ત એક્સેસાઇઝ “માલાબાર એક્સેસાઇઝ 2022” નું આયોજન ક્યાં થયું છે ?

10 / 10

તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કયા દેશમાં આસિયાન-ભારત સ્મારક શિખર સમ્મેલનમાં ભારતનું નેતૃત્વ કરશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment