Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

10 October current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે AMFI (Association of Mutual Funds in India) ના પુન: અધ્યક્ષ, સૌથી વધુ બાળ વિવાહ કયા રાજ્યમાં થાય છે, દેશનું પ્રથમ બહુવિધ કળા સાંસ્ક્રુતિક કેન્દ્ર ખોલવાની જાહેરાત, સ્માર્ટ વાયર” નામની ઓનલાઈન સમાધાન સુવિધા, ન્યુ એનર્જી ટાસ્ક ફોર્સની ઘોષણા, માછલીની એક નવી પ્રજાતી ની ખોજ, ગુજરાતની પુજા પટેલે યોગાસનમાં જીતેલ મેડલ અને સેવા રત્ન પુરસ્કાર મેળવનાર વ્યક્તિ.

Subject: Current affairs
Date: 10/10/2022
Question: 10
Type: Mcq

10 October current affairs 2022

/10
319

10 October 2022

10 October current affairs 2022

1 / 10

Category: 10 October 2022

તાજેતરમાં કોના નામ પરથી મૂંબઈમાં દેશનું પ્રથમ બહુવિધ કળા સાંસ્ક્રુતિક કેન્દ્ર ખોલવાની જાહેરાત કરવામાં આવી છે ?

2 / 10

Category: 10 October 2022

તાજેતરમાં AMFI (Association of Mutual Funds in India) ના પુન: અધ્યક્ષ કોણ બન્યું છે ?

3 / 10

Category: 10 October 2022

તાજેતરમાં કયા રાજ્યની દિખૌ નદીમાં માછલીની એક નવી પ્રજાતી ની ખોજ કરવામાં આવી છે ?

4 / 10

Category: 10 October 2022

નીચેનામાંથી ઓક્ટોબરના બીજા શનિવારે (8 ઓક્ટોબર) કયાઓ દિવસ માનવવવામાં આવ્યો ?

5 / 10

Category: 10 October 2022

તેજતરમાં સેવા ભારતી સંગઠને સમાજ સેવા માટે ‘સેવા રત્ન પુરસ્કાર’ કોને આપ્યો છે ?

6 / 10

Category: 10 October 2022

તાજેતરમાં 36માં રાષ્ટ્રીય રમત 2022માં ગુજરાતની પુજા પટેલે યોગાસનમાં કયો મેડલ જીત્યો છે ?

7 / 10

Category: 10 October 2022

તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ સૌથી વધુ બાળ વિવાહ કયા રાજ્યમાં થાય છે ?

8 / 10

Category: 10 October 2022

તાજેતરમાં દિલ્લી સરકારના ગૃહ સચિવ તરીકે કોની નિમણૂક કરાવમમાં આવી છે ?

9 / 10

Category: 10 October 2022

તાજેતરમાં “સ્માર્ટ વાયર” નામની ઓનલાઈન સમાધાન સુવિધા કઈ બેન્કે શરૂ કરી છે ?

10 / 10

Category: 10 October 2022

તાજેતરમાં ભારત અને કયા દેશે ન્યુ એનર્જી ટાસ્ક ફોર્સની ઘોષણા કરી છે ?

4Gujarat.com તમારૂ પરિણામ તપાસી રહ્યું છે......

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment