10 Pass RMC Recruitment 2023 : તાજેતરમાં રાજકોટ મહાનગર પાલિકામાં ફિલ્ડ વર્કરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર 26 ઓક્ટોબર 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટે 10 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. ભરતી સંબધિત વધુ જાણકારી નીચે આપેલ છે. નિયમિત સરકારી નોકરીની જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Table of Contents
10 Pass RMC Recruitment 2023
સંસ્થા : | રાજકોટ મહાનગર પાલિકા |
કુલ પોસ્ટ : | 27 |
નોકરીનું સ્થળ : | ગુજરાત |
અરજીનો પ્રકાર : | ઓનલાઈન |
અરજી કરાવની શરૂઆત : | 12 ઓક્ટોબર, 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 26 ઓક્ટોબર, 2023 |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
- ફિલ્ડ વર્કર-29
શૈક્ષણિક લાયકાત
આપેલ પોસ્ટ માટે ઓછામાં ઓછું 10 પાસ સુધીનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. (લાયકાત સંબધિત વધુ જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચો)
વય મર્યાદા
- 18 થી 33 વર્ષ
પગાર ધોરણ
આ પોસ્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા Rs. 14000/- થી 47100/-સુધીનો પગાર મળવાપાત્ર છે.
પસંદગી પ્રક્રિયા
આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી મેરીટ આધારિત, લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ, ઇન્ટરવ્યુ માંથી કોઈપણ એક દ્વારા કરવામાં આવશે. જેનો નિર્ણય રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી
આ ભરતી માટે ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની ઓફિશ્યલ વેબસાઇટ પરથી ઓનલાઇન કરવાની રહેશે. જેની લિન્ક છેલ્લે આપેલ છે.
આ પણ જુઓ :
- નવું ઓનલાઇન ચૂંટણી કઢાવવા માટે અહીં ક્લિક કરો
- AIIMS Rajkot માં ભરતીની જાહેરાત 2023
- ભાવનગર મહાનગર પાલિકામાં ભરતી 2023
અરજી ફી
આ ભરતી માટે અરજી કરવા માટે નીચે મુજબ ફી ભરવાની રહેશે.
બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે : | Rs. 500/- |
અન્ય કેટેગરીના ઉમેદવારો માટે : | Rs. 250/- |
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચી લેવી