Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

10 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે  ભારતીય વિધાર્થીઓને સૌથી વધુ વિઝા આપનાર દેશ, 14મી CII (Confederation of Indian Industry) ગ્લોબલ મેડટેક સમિટનું આયોજન, સંસ્કૃતિ માટે સર્વશ્રેષ્ઠ ગંતવ્ય પુરસ્કાર થી સન્માનીત રાજ્ય, બીજા ગ્રહ પર NASA દ્વારા શોધ, ભારત અને જાપાન વચ્ચે 2+2 મંત્રી સ્તરીય સંવાદનું આયોજન અને કુશીયારા નદીના પાણી વહેંચણી માટે સમજૂતી વિશે જાણીશું.

Subject: current affairs
Date : 10/09/2022
Question: 10
Type: Mcq

10 September current affairs 2022

/10
408

10 September 2022

10 September current affairs 2022

1 / 10

Category: 10 September 2022

વર્ષ 2022માં કયા દેશે સૌથી વધુ ભારતીય વિધાર્થીઓને વિઝા આપ્યા છે ?

2 / 10

Category: 10 September 2022

તાજેતરમાં કયા રાજ્યને ‘સંસ્કૃતિ માટે સર્વશ્રેષ્ઠ ગંતવ્ય’ પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવશે ?

3 / 10

Category: 10 September 2022

તાજેતરમાં 14મી CII (Confederation of Indian Industry) ગ્લોબલ મેડટેક સમિટનું આયોજન ક્યાં થયું છે ?

4 / 10

Category: 10 September 2022

તાજેતરમાં સુઝુકી મોટર અને ગુજરાતની કઈ સંસ્થા વચ્ચે સંશોધન, સલાહ અને વિધાર્થી પ્રોજેકટ પર સહયોગ માટે કરાર થયા છે ?

5 / 10

Category: 10 September 2022

તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે કુશીયારા નદીના પાણી વહેંચણી માટે એક સમજૂતી થઈ છે ?

6 / 10

Category: 10 September 2022

તાજેતરમાં પીટર એલ્બર્સ કઈ કંપનીના નવા CEO બન્યા છે ?

7 / 10

Category: 10 September 2022

તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ ને તેજસ નામનો ઘોડો ભેટમાં આપ્યો છે ?

8 / 10

Category: 10 September 2022

તાજેતરમાં કઈ ઇ-કોમર્સ કંપનીએ તેના પ્લેટફોર્મ પર હોટલ બુકિંગ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે ?

9 / 10

Category: 10 September 2022

તાજેતરમાં જાપાનના ટોક્યો શહેરમાં આયોજિત ભારત અને જાપાન વચ્ચે 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ભારતના કયા બે મંત્રીએ ભાગ લીધો ?

10 / 10

Category: 10 September 2022

તાજેતરમાં NASA એ કયા ગ્રહ પર ઑક્સીજનની શોધ કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment