Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

11 August Current affairs | કરંટ અફેર્સ

11 ઓગસ્ટના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ સિંહ દિવસ, ISAની સદસ્યતા લેનાર દેશ, હાઈડ્રોજન ફ્યુલ સેલ આધારીત દેશની પ્રથમ ટ્રેન, દુનિયાની સૌથી ઊંચી સડક વિષે માહિતી મેળવીશું.

11 August Current affairs

434

11 August

11 August Current affairs

1 / 10

Category: 11 August

ટોકિયો ઓલમ્પિક 2020માં બોન્ઝ મેડલ જીતનાર ભારતીય ખેલાડીને BCCIએ કેટલી રકમ આપવાની જાહેરાત કરી છે ?

2 / 10

Category: 11 August

‘ટોકયો ઓલિમ્પિક 2020’માં ભારત દ્વારા કુલ કેટલા મેડલ જીતવામાં આવ્યા છે ?

3 / 10

Category: 11 August

તાજેતરમાં ગુજરાતમાં ‘ઈ-નગર એપ અને પોર્ટલ’ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ?

4 / 10

Category: 11 August

સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ સિંહ દિવસ’ ની ઉજવણી કયારે કરવામાં આવે છે ?

5 / 10

Category: 11 August

8 ઓગસ્ટના રોજ ‘ભારત છોડો આંદોલન’ની કેટલામી વર્ષગાંઠ મનાવવામાં આવી છે ?

6 / 10

Category: 11 August

હાઈડ્રોજન ફ્યુલ સેલ આધારીત દેશની પ્રથમ ટ્રેન કયા રાજયમાં શરૂ કરવામાં આવશે ?

7 / 10

Category: 11 August

તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કેટલા ટકા રાખ્યો છે ?

8 / 10

Category: 11 August

તાજેતરમાં કયા દેશે ISA (Industry Standard Architecture) સદસ્યતા લીધી છે ?

9 / 10

Category: 11 August

કઈ રાજય સરકારે ઇતિહાસમાં થયેલ ‘કાકોરી કાંડ’ નું નામ બદલી ‘કાકોરી ટ્રેન એકશન’ રાખ્યું છે ?

10 / 10

Category: 11 August

BRO (સીમા સડક સંગઠન) એ દુનિયાની સૌથી ઊંચી સડકનું નિર્માણ કયા કર્યું છે ?

Your score is

The average score is 54%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment