Join our whatsapp group : click here

11 December current affairs 2022

In today’s current affairs we have International Anti-Corruption Day, First Woman President of TTFI (Table Tennis Federation of India), Inaugural Ceremony of International Year of Millet 2023, Acting Chief Justice of Jammu and Kashmir High Court, 9th World Health Congress and Health Expo 2022 organized by Forbes Let’s learn about the famous list of 100 most powerful women in the world and the bank that won the EAG award for financial security.

Subject:Current affairs
Date:11/12/2022
Question:10
Type:MCQ

11 December current affairs 2022

342

11 December 2022

11 December current affairs 2022

1 / 10

તાજેતરમાં ભારતીય મૂળના વિના નાયરને કયા દેશમાં વર્ષ 2022નો પ્રધાનમંત્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે ?

2 / 10

તાજેતરમાં જમ્મુ કશ્મીરની હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયધીશ કોને બનાવવામાં આવ્યા?

3 / 10

તાજેતરમાં TTFI (Table Tennis Federation of India) ની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બની છે ?

4 / 10

તાજેતરમાં બાજરા 2023 ના આંતરરાષ્ટ્રીય વર્ષના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું?

5 / 10

તાજેતરમાં આર્ટન કેપિટલ દ્વારા પ્રસિદ્ધ સૌથી શક્તિશાળી પાસપોર્ટ 2022ની યાદીમાં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો છે ?

6 / 10

તાજેતરમાં પ્રકૃતિને બચાવવા માટે ક્યાં COP-15 શરૂ થયું છે ?

7 / 10

તાજેતરમાં ફોર્બ્સ દ્વારા પ્રસિદ્ધ દુનિયાની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતની કેન્દ્રિય મંત્રી નિર્મળા સીતારામન કેટલામાં સ્થાને છે ?

8 / 10

તાજેતરમાં 9મી વિશ્વ આરોગ્ય કોંગ્રેસ અને આરોગ્ય એક્સપો 2022નું આયોજન ક્યાં થયું છે ?

9 / 10

તાજેતરમાં કઈ બેન્કે નાણાકીય સુરક્ષા માટે EAG પુરસ્કાર જીત્યો છે?

10 / 10

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવામાં આવ્યો?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 44%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!