આજના કરંટ અફેર્સમાં આપણે ICC T-20 મહિલા વિશ્વકપ, દક્ષિણ કોરિયાના 108 બૌદ્ધ તીર્થયાત્રીઓની મેજબાની કરનાર દેશ, UPI પર ક્રેડિટ કાર્ડ ને સપોર્ટ કરનાર ભારતની પ્રથમ એપ, મિશન અંત્યોદય સર્વેક્ષણ 2022’ નું ઉદ્ઘાટન, છઠ્ઠી વખત ATD બેસ્ટ એવોર્ડ થી સમ્માનિત કંપની, 68મો આંતરરાષ્ટ્રીય કાપડ મેળા, પ્રથમ ગ્લાસ ઇગ્લુ રેસ્ટોરંટ અને ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયધીશ વિશે જાણીશું.
Subject: | Current affairs |
Date: | 11/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |