Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

11 January current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે પ્રવાસી ભારતીય દિવસ, દુનિયાનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ લગાવનાર સંસ્થા, જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો શુભઆરંભ, અંક વિજ્ઞાનમાં પ્રથમ ગિનિસ વર્લ્ડ રેકોડ, વિશ્વ હિન્દી દિવસ, અને ચૂંટણી પંચ દ્વારા મોટા રાજ્યોમાં સંસદીય ચૂંટણીના ખર્ચમાં કરેલા વધારા વિશે જાણીશું.     

11 January current affairs 2022 

864

11 January 2022

11 January current affairs 2022

1 / 10

Category: 11 January 2022

તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા મોટા રાજ્યોમાં સંસદીય ચૂંટણીનો ખર્ચ 70 લાખથી વધારી ને કેટલો કર્યો છે ?

2 / 10

Category: 11 January 2022

‘વિશ્વ હિન્દી દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?

3 / 10

Category: 11 January 2022

તાજેતરમાં ICMR એ કોરોના વાઇરસ ના નવા વેરીએન્ટ ઓમીક્રોનને ડિટેક્ટ કરતી કીટને મંજૂરી આપી છે અ કીટનું નામ જણાવો ?

4 / 10

Category: 11 January 2022

તાજેતરમાં મણિપુરને અસમના રસ્તે ત્રિપુરાની સાથે જોડનાર જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો શુભઆરંભ કોણે કરાવ્યો છે ?

5 / 10

Category: 11 January 2022

તાજેતરમાં કઈ અંતરિક્ષ સંસ્થાએ અંતરિક્ષમાં દુનિયાનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ લગાવ્યું છે ?

6 / 10

Category: 11 January 2022

CMIE (Centre for Monitoring Indian Economy) અનુસાર ડિસેમ્બર-2021માં ભારતનો બે રોજગારી દર કેટલો હતો ?

7 / 10

Category: 11 January 2022

તાજેતરમાં 17મો ‘પ્રવાસી ભારતીય દિવસ’ ક્યારે માનવવામાં આવ્યો ?

8 / 10

Category: 11 January 2022

તાજેતરમાં જાહેર થયેલ ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020’ માં પશ્ચિમ ઝોનના સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં ગુજરાતનો વડોદરા જિલ્લો કેટલામાં ક્રમે રહ્યો છે ?

9 / 10

Category: 11 January 2022

તાજેતરમાં કોણે અંક વિજ્ઞાનમાં પ્રથમ ગિનિસ વર્લ્ડ રેકોડ બનાવ્યો છે ?

10 / 10

Category: 11 January 2022

તાજેતરમાં અઢી વર્ષ પછી કયા દેશે અમેરિકામાં કેરીની નિકાસ શરૂ કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment