આજના કરંટ અફેર્સમાં આપણે ચેરચેરા મહોત્સવ, એવોર્ડ ફોર ગ્લોબલ લીડરશીપથી સમ્માનિત વ્યક્તિ, BCCI ની પસંદગી સમિતિના અધ્યક્ષ, Paytm Payments બેન્કના MD & CEO, ન્યુયોર્ક ફિલ્મ ક્રિટિક્સ માં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર વિજેતા, કયા રાજ્યના પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ‘રહેમાન રાહી’ નું નિધન, પ્રવાસી ભારતીય દિવસ 2023ના સમ્મેલનનું ઉદ્ઘાટન, ભારતીય ટેનિસ ખેલાડીએ સન્યાસની ઘોષણા અને ગ્લોબલ સિટી અભિયાન શરૂ કરનાર રાજ્ય વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 11/01/2023 |
Question: | 10 |
Type: | mcq |