Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

11 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં ભારતની ટેકનિકલ સહયોગ માટેની સમજૂતી, ચંદ્રનું નવું ભૂવૈજ્ઞાનિક માનચિત્ર ‘Geological Map’ પ્રસિદ્ધ કરનાર દેશ, Biotech startup expo 2022નું ઉદ્ઘાટન, United Nations દ્વારા 48 મિલિયન ડોલરની માનવીય સહાય, DAVINCI મિશન લોન્ચ કરવાની જાહેરાત કરનાર અંતરિક્ષ સંસ્થા, BIMSTECનો 25મો સ્થાપના દિવસ, Reserve Bank of India એ રેપોરેટમાં કરેલ વધારો, ગુજરાતનાં બે શહેરોમાં નવી સૈનિક સ્કૂલ શરૂ કરવાની મંજૂરી અને DRDO દ્વારા પરમાણુ સક્ષમ અગ્નિ-4 ઇન્ટરમિડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઇલના પરીક્ષણ વિશે જાણીશું.    

Subject: current affairs
Date: 11/06/2022
Question: 10
Type: Mcq

11 June current affairs 2022

/10
380

11 June 2022

11 June current affairs 2022

1 / 10

Category: 11 June 2022

તાજેતરમાં Reserve Bank of India એ રેપોરેટમાં વધારો કરી કેટલા ટકા કર્યો છે ?

2 / 10

Category: 11 June 2022

તાજેતરમાં DRDO એ પરમાણુ સક્ષમ અગ્નિ-4 ઇન્ટરમિડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઇલનું સફતાપૂર્વક પરીક્ષણ ક્યાંથી કર્યું છે ?

3 / 10

Category: 11 June 2022

તાજેતરમાં શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટેનું પ્રથમ મિશન ‘DAVINCI’ મિશન લોન્ચ કરવાની જાહેરાત કઈ અંતરિક્ષ સંસ્થા એ કરી છે ?

4 / 10

Category: 11 June 2022

તાજેતરમાં United Nations એ કયા દેશને 48 મિલિયન ડોલરની માનવીય સહાય આપવાની ઘોષણા કરી છે ?

5 / 10

Category: 11 June 2022

6 જૂને BIMSTEC એ તેનો 25મો સ્થાપના દિવસ કઈ જગ્યાએ ઉજવ્યો છે ?

6 / 10

Category: 11 June 2022

તાજેતરમાં ભારતે ટેકનિકલ સહયોગ માટે કોની સાથે સમજૂતી કરી છે ?

7 / 10

Category: 11 June 2022

તાજેતરમાં કયા દેશે ચંદ્રનું નવું ભૂવૈજ્ઞાનિક માનચિત્ર ‘Geological Map’ પ્રસિદ્ધ કર્યું છે ?

8 / 10

Category: 11 June 2022

તાજેતરમાં ભારત સરકારે ગુજરાતનાં કયા બે શહેરોમાં નવી સૈનિક સ્કૂલ શરૂ કરવાની મંજૂરી આપી છે ?

9 / 10

Category: 11 June 2022

તાજેતરમાં Biotech startup expo 2022નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

10 / 10

Category: 11 June 2022

તાજેતરમાં SMBSaathi ઉત્સવ નામની પહેલ કોણે શરૂ કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment