આજના કરંટ અફેર્સમાં હરેકૃષ્ણા હેરિટેજ ટાવર નું નિર્માણ, START કાર્યક્રમની શરૂઆત કરનાર સંસ્થા, 42મુ ASEAN (Association of southeast Asian Nations) સમ્મલેનનું આયોજન, Draupadi Murmu: From Tribal Hinterlands to Raisina Hill નામનું પુસ્તકના લેખક, ભારતની પ્રથમ હાઇ-સ્પીડ રેલ લાઇનનું નિર્માણ અને 9 વર્ષના પ્રતિબંધ પછી કયા રાજ્યમાં કોલસાનું ખનન કાયદાકિય રીતે શરૂ કરનાર રાજય વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 11 May |
Question: | 10 |
Type: | MCQ |