Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

11 November current affairs 2022

In today’s current affairs we have National Legal Service Day, 15th Asian Airgun Championship 2022, Indian Mother Tongue Survey, Elephant Adoption Scheme, ‘Tokhu Among Bird Count’, Handicrafts Policy 2022, Justice DY Chandrachud New Chief Justice of Supreme Court and Peace and Let’s learn about World Science Day for Development.

Subject: current affairs
Date: 11/11/2022
Question: 10
Type: Mcq

11 November current affairs 2022

768

11 November 2022

11 November current affairs 2022

1 / 10

તાજેતરમાં સંપૂર્ણ રાજ્યમાં સોનાની એક સરખી કિંમત લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

2 / 10

તાજેતરમાં જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના કેટલામાં નંબરના મુખ્ય ન્યાયધીશ તરીકે શપથ લીધા છે ?

3 / 10

શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

4 / 10

તાજેતરમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

5 / 10

તાજેતરમાં પક્ષીઓની ગણતરી સંબધિત કાર્યક્રમ ‘તોખુ અમોંગ બર્ડ કાઉન્ટ’ નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે ?

6 / 10

તાજેતરમાં 09 નવેમ્બરે કયા રાજ્યએ તેનો સ્થાપના દિવસ મનાવ્યો ?

7 / 10

તાજેતરમાં કયા રાજ્યની સરકારે પારંપરિક કલાને પુન:ર્જીવિત કરવા માટે ‘હસ્તશિલ્પ નીતિ 2022’ શરૂ કરી છે ?

8 / 10

તાજેતરમાં 15મી એશિયાઇ એરગન ચેમ્પિયનશીપ 2022 ક્યાં શરૂ થઈ છે ?

9 / 10

તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલય દ્વારા ‘ભારતીય માતૃભાષા સર્વેક્ષણ’ નું આયોજન કરવામાં આવ્યું છે ?

10 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં સ્થિત ‘અનામલાઈ ટાઈગર રિઝર્વ’ એ હાથી દત્તક ગ્રહણ યોજના શરૂ કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment