Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

11 October current affairs 2022

Today’s current affairs include World Post Day, 8th Summit of G-20 Speakers of Parliament, book titled ‘[email protected]: Dreams Meet Delivery’, hosting of Sultan Johar Cup 2022, unveiling of Sardar Patel statue, world’s tallest 351 feet Shiva statue and PM Gati Shakti portal Let’s know about the first state of India to launch.

Subject: current affairs
Date: 11/10/2022
Question: 10
Language : Gujarati
Type: Mcq

11 October current affairs 2022

/10
314

11 October 2022

11 October current affairs 2022

1 / 10

Category: 11 October 2022

તાજેતરમાં G-20 દેશોની સંસદના અધ્યક્ષોનું 8મુ શિખર સમ્મેલન ક્યાં આયોજિત થયું?

2 / 10

Category: 11 October 2022

તાજેતરમાં ઑકલેન્ડ દેશમાં “મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલીવરી નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે ?

3 / 10

Category: 11 October 2022

તાજેતરમાં નમિબિયા લાવેલા ચિત્તાની નિગરાની માટે કેટલા સદસ્યોની ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે ?

4 / 10

Category: 11 October 2022

તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલે ઓનલાઈન જુગારને નિયંત્રિત કરવા માટેના અધ્યાદેશને મંજૂરી આપી છે ?

5 / 10

Category: 10 October 2022

તેજતરમાં સેવા ભારતી સંગઠને સમાજ સેવા માટે ‘સેવા રત્ન પુરસ્કાર’ કોને આપ્યો છે ?

6 / 10

Category: 11 October 2022

તાજેતરમાં વિશ્વ પોસ્ટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

7 / 10

Category: 11 October 2022

વિશ્વની સૌથી ઊંચી 351 ફૂટની શિવ પ્રતિમા રાજસ્થાનના કયા શહેરમાં સ્થાપવામાં આવશે?

8 / 10

Category: 11 October 2022

તાજેતરમાં અમિત શાહ દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું ?

9 / 10

Category: 11 October 2022

તાજેતરમાં હોકી રમત સંબધિત સુલ્તાન જૌહર કપ 2022નું આયોજન કયા કરવામાં આવ્યું?

10 / 10

Category: 11 October 2022

તાજેતરમાં વિશ્વ બેન્કે નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનુ અનુમાન લગાવ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપસી રહ્યું છે.....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment