11 October current affairs 2023 : અહીં 11 ઓક્ટોબરનું કરંટ અફેર્સ આપવામાં આવ્યું છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. દરરોજનું કરંટ અફેર્સ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
11 October current affairs 2023
1). ‘એશિયન ગેમ્સ 2023’ માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે ? : 107
2). તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કેટલા વર્ષ પછી તેનો ધ્વજ બદલ્યો છે ? : 72 વર્ષ
3). તાજેતરમાં કઈ ફિલ્મે ‘કાન્સ વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ’ માં સર્વશ્રેષ્ઠ એક્શન ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે ? : ધ સર્વાઈવર
4). તાજેતરમાં અર્થશાસ્ત્ર નો નોબલ પુરસ્કાર 2023’ કોને આપવામાં આવશે ? : ક્લાઉડિયા ગોલ્ડિન
5). તાજેતરમાં ‘Together for Trust: Collaborating for આ safe and Connected Future’ ની થીમ સાથે વિશ્વ ટપાલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 09 ઓકટોબર
6). તાજેતરમાં કેન્દ્રિય ચૂંટણી પંચે નીચેનામાંથી કયા રાજયમાં વિધાનસભાની ચૂંટણીની ઘોષણા કરી છે ? : છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ
7). તાજેતરમાં કયા રાજયના ‘ખામતિ ચાવલ (ચોખા), યાક ચૂરપી અને તાંગસા ટેકસટાઇલ’ ને GI ટેગ આપવામાં આવ્યો છે ? : અરુણાચલ પ્રદેશ
8). નીચેના માંથી કયું રાજય ઇ-કેબીનેટ પ્રણાલી લાગુ કરનાર ભારતનું ચોથું રાજય બનશે ? : ત્રિપુરા
9). તાજેતરમાં વર્ષ 2022 માટેનો કિશોર કુમાર પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે ? : ધર્મેન્દ્ર
10). તાજેતરમાં કયા દેશે પરમાણુ ઉર્જાથી સંચાલિત મિસાઇલનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે ? : રશિયા