Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

11 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે HDFC બેન્ક દ્વારા bank on wheelsનું ઉદ્ઘાટન, United Nationsનો માનવ વિકાસ સુચંકઆંક, સંયુક્ત રાષ્ટ્ર (United Nations )ના માનવ અધિકાર ઉચ્ચાયુક્ત, ડાયમંડ લિંગ ફાઇનલ જીતનાર પ્રથમ ભારતીય, પ્રધાનમંત્રી TB મુક્ત અભિયાન, 5મી ભારત-અમેરિકા સમુદ્રી સુરક્ષા વાર્તા નું આયોજન, મિસ અર્થ ઈન્ડિયા (miss earth india) 2022 નો ખિતાબ અને ભારતમાં સૌથી લાંબો રબર ડેમ વિષે જાણીશું.

Subject: Current affairs
Date: 11/09/2022
Question: 10
Type: Mcq

11 September current affairs 2022

/10
421

11 September 22

11 September current affairs 22

1 / 10

Category: 11 September 22

તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર (United Nations )ના માનવ અધિકાર ઉચ્ચાયુક્ત કોણ બન્યું છે ?

2 / 10

Category: 11 September 22

તાજેતરમાં “પ્રધાનમંત્રી TB મુક્ત અભિયાન” કોણે શરૂ કરાવ્યુ છે ?

3 / 10

Category: 11 September 22

તાજેતરમાં ‘મિસ અર્થ ઈન્ડિયા (miss earth india) 2022’ નો ખિતાબ કોણે જીત્યો છે ?

4 / 10

Category: 11 September 22

તાજેતરમાં 5મી ભારત-અમેરિકા સમુદ્રી સુરક્ષા વાર્તા નું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

5 / 10

Category: 11 September 22

તાજેતરમાં બિહારના ગયા જિલ્લામાં ભારતમાં સૌથી લાંબો રબર ડેમ “ગયાજી બંધ” નું નિર્માણ કઈ નદી પર કરવામાં આવ્યું છે ?

6 / 10

Category: 11 September 22

તાજેતરમાં બ્રિટનની મહારાણી એલીઝાબેથ -દ્વિતીયનું કેટલા વર્ષની ઉંમરે નિધન થયું છે ?

7 / 10

Category: 11 September 22

તાજેતરમાં United Nations દ્વારા માનવ વિકાસ સુચંકઆંક જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્વીઝરલેન્ડ પ્રથમ સ્થાને રહ્યું છે, તો તેમાં ભારતનો ક્રમ જણાવો ?

8 / 10

Category: 11 September 22

તાજેતરમાં નીરજ ચોપડા કેટલા મીટરના થ્રો ની સાથે ડાયમંડ લિંગ ફાઇનલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે ?

9 / 10

Category: 11 September 22

તાજેતરમાં HDFC બેન્કે તેના ગ્રામીણ વ્યવસાય માટે “બેન્ક ઓન વ્હીલ્સ (bank on wheels)” નું ઉદ્ઘાટન કયાથી કર્યું છે ?

10 / 10

Category: 11 September 22

તાજેતરમાં કયા રાજયની સરકારે ‘CHHATA’ નામથી વરસાદના પાણી સંગ્રહ માટેની યોજના શરૂ કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment