આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ વેક્સિન કોંગ્રેસ 2023, IPL માં સૌથી ઝડપી 6000 રન બનાવનાર ખેલાડી, વિશ્વનું પ્રથમ એશિયાઈ કિંગ ગીધ સંરક્ષણ કેન્દ્ર, ભારતમાં વર્ષ 2022માં વાઘોની સંખ્યામાં વધારો, International big cat alliance, ઓરલિયન્સ માસ્ટર્સ 2023 પુરુષ એકલનો ખિતાબ, વાઇબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામ લોન્ચ અને ભારતીય બંધારણનું ડોંગરી ભાષામાં પ્રથમ સંસ્કરણ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 12/04/2023 |
Question: | 10 |
Type: | MCQ |